જો $a = \hat{i} + \hat{j} + t \hat{k}$ અને $b = \hat{i} + 2 \hat{j} + 3 \hat{k}$ હોય,તો $t$ ની કઈ કિંમતો માટે $(a+b)$ અને $(a-b)$ પરસ્પર લંબ થાય?

  • A
    $\pm 2$
  • B
    $\pm 2 \sqrt{3}$
  • C
    $\pm 3 \sqrt{2}$
  • D
    $\pm 3$

Explore More

Similar Questions

ક્યુરી તાપમાન એવું તાપમાન છે જેની ઉપર

ઉપવલય $9x^2 + 5y^2 - 18x - 20y - 16 = 0$ ની ઉત્કેન્દ્રતા (eccentricity) શોધો:

નીચેનામાંથી કઈ દૈહિક રચનાની જટિલતા દર્શાવે છે?

$1 \ kg$ દળનો એક કણ $0.01 \ m$ ની પથ લંબાઈ અને $50 \ Hz$ ની આવૃત્તિ સાથે $SHM$ માં ગતિ કરે છે. કણ પર લાગતું મહત્તમ બળ ન્યૂટનમાં કેટલું હશે ($\pi^2$ માં)?

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે?
$(i)$. ફૂગ - પુનઃજનન (Regeneration)
$(ii)$. મોસ - અવખંડન (Fragmentation)
$(iii)$. પ્લેનેરિયા - કલિકાસર્જન (Budding)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo