જો $\alpha$ એ બે સદિશો $p = 3\hat{i} + 4\hat{j} - \hat{k}$ અને $q = 2\hat{i} - \hat{j} + \hat{k}$ વચ્ચેનો ખૂણો હોય,તો $\sin(\alpha) = $

  • A
    $\sqrt{\frac{145}{156}}$
  • B
    $\sqrt{\frac{135}{156}}$
  • C
    $\sqrt{\frac{155}{156}}$
  • D
    $\sqrt{\frac{165}{156}}$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ બે શૂન્યતર લંબ સદિશો હોય,તો સમીકરણો $a \cdot y = c$ (જ્યાં $c$ અદિશ છે) અને $a \times y = b$ નું સમાધાન કરતો સદિશ $y$ શોધો.

$i \times (j \times k) = $

ધારો કે સદિશો $a, b, c$ અને $d$ એવા છે કે જેથી $(a \times b) \times (c \times d) = 0$ થાય. ધારો કે $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશોની જોડી $(a, b)$ અને $(c, d)$ દ્વારા નિર્ધારિત સમતલો છે. તો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?

જો $a, b, c, d$ સમતલીય સદિશો હોય,તો $(a \times b) \times (c \times d)$ ની કિંમત શું થાય?

સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}, \vec{d}$ એવા છે કે જેથી $(\vec{a} \times \vec{b}) \times (\vec{c} \times \vec{d}) = \vec{0}$ થાય. $P_1$ અને $P_2$ એ અનુક્રમે સદિશો $\vec{a}, \vec{b}$ અને $\vec{c}, \vec{d}$ દ્વારા નિર્ધારિત બે સમતલો છે. તો સમતલો $P_1$ અને $P_2$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo