જો $P$ એ $A$ અને $B$ બિંદુઓને જોડતા રેખાખંડનું $2:1$ ગુણોત્તરમાં વિભાજન કરતું હોય અને $A$ તથા $B$ ના સ્થાન સદિશો અનુક્રમે $\hat{i}-2\hat{j}$ અને $-3\hat{i}+5\hat{j}$ હોય,તો $P$ નો સ્થાન સદિશ શોધો.

  • A
    $\frac{5\hat{i}-8\hat{j}}{3}$
  • B
    $\frac{-5\hat{i}+8\hat{j}}{3}$
  • C
    $\frac{5\hat{i}+8\hat{j}}{3}$
  • D
    $\frac{-5\hat{i}-8\hat{j}}{3}$

Explore More

Similar Questions

જો $\bar{a}, \bar{b}, \bar{c}$ અસમતલીય સદિશો હોય અને $\bar{a}-2 \bar{b}+3 \bar{c}$, $-4 \bar{a}+5 \bar{b}-6 \bar{c}$, અને $x \bar{a}-9 \bar{b}+z \bar{c}$ સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ સમરેખ હોય, તો $2x-z=$

જો સદિશ $19 \hat{i}+22 \hat{j}+5 \hat{k}$ એ સદિશો $a$ અને $6 \hat{i}+8 \hat{j}$ વચ્ચેના ખૂણાને દુભાગે છે, તો $a$ ની દિશામાં એકમ સદિશ કયો છે?

જો $|a| = 3, |b| = 4$ અને $|a + b| = 5$ હોય,તો $|a - b| = $

જો $\bar{a} = \hat{i} + \hat{j} + \hat{k}$,$\bar{b} = 4\hat{i} - 2\hat{j} + 3\hat{k}$,અને $\bar{c} = \hat{i} - 2\hat{j} + \hat{k}$ હોય,તો $6$ એકમ માન ધરાવતો સદિશ,જે સદિશ $2\bar{a} - \bar{b} + 3\bar{c}$ ને સમાંતર હોય,તે શોધો.

બિંદુઓ $A, B, C$ ના સ્થાન સદિશો અનુક્રમે $(2\hat{i}+\hat{j}-\hat{k}), (3\hat{i}-2\hat{j}+\hat{k})$ અને $(\hat{i}+4\hat{j}-3\hat{k})$ છે. આ બિંદુઓ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo