$400 ~K$ તાપમાને રહેલા $4$ મોલ આદર્શ એકપરમાણ્વિક વાયુને $700 ~K$ તાપમાને રહેલા $2$ મોલ બીજા આદર્શ એકપરમાણ્વિક વાયુ સાથે મિશ્ર કરવામાં આવે,તો મિશ્રણનું તાપમાન કેટલું થશે?

  • A
    $550^{\circ} C$
  • B
    $5000^{\circ} C$
  • C
    $550 ~K$
  • D
    $500 ~K$

Explore More

Similar Questions

કઈ પદ્ધતિમાં પુનઃસંયોજિત $DNA$ ને પ્રાણીકોષના કોષકેન્દ્રમાં સીધું જ દાખલ કરવામાં આવે છે?

જેની દિક્કોસાઇન સમીકરણો $l + m + n = 0$ અને $l^2 = m^2 + n^2$ નું પાલન કરે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

જીવનનો કયો ડોમેઇન અત્યંત પર્યાવરણીય પરિસ્થિતિઓમાં જીવવા માટે જાણીતો છે?

$Ni$ એનોડનો ઉપયોગ કોના વિદ્યુતવિભાજન નિષ્કર્ષણમાં થાય છે?

જો $x^2+px+1$ એ $ax^3+bx+c$ પદાવલિનો અવયવ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo