જો $\left(\frac{\cos \theta+i \sin \theta}{\sin \theta+i \cos \theta}\right)^{2020}+\left(\frac{1+\cos \theta+i \sin \theta}{1-\cos \theta+i \sin \theta}\right)^{2021} = x+i y$ હોય,તો $\theta=\frac{\pi}{2}$ આગળ $x+y$ ની કિંમત શોધો.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $-1$
  • D
    $2020$

Explore More

Similar Questions

જો $2i$ એ $f(z) = z^4 + z^3 + 2z^2 + 4z - 8 = 0$ નું એક બીજ હોય,તો નીચેનામાંથી કયું $f(z) = 0$ નું બીજ ન હોઈ શકે?

ધારો કે $\bar{z}$ એ સંકર સંખ્યા $z$ નો સંયુગ્મ છે. જો $z$ એક શૂન્યતર સંકર સંખ્યા હોય જેના માટે $(\bar{z})^2+\frac{1}{z^2}$ ના વાસ્તવિક અને કાલ્પનિક બંને ભાગ પૂર્ણાંક હોય,તો $|z|$ ની શક્ય કિંમત(ઓ) નીચેનામાંથી કઈ છે?

$z^3+\bar{z}=0$ માટે ઉકેલોની સંખ્યા કેટલી છે?

ધારો કે $z$ એક એવી સંકર સંખ્યા છે કે જેથી $|z|=1$. જો $\frac{2+k^2z}{k+\overline{z}}=kz$,જ્યાં $k \in R$,તો વર્તુળ $|z-(1+2i)|=1$ થી $k+ik^2$ નું મહત્તમ અંતર કેટલું થાય?

$\left(\frac{\cos \theta+i \sin \theta}{\sin \theta+i \cos \theta}\right)^8+\left(\frac{1+\cos \theta-i \sin \theta}{1+\cos \theta+i \sin \theta}\right)^{16}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo