જો $\alpha, \beta$ $(\alpha > \beta)$ એ $k$ ની એવી બે કિંમતો હોય કે જેથી સમીકરણો $2x + (3 - 2k)y + (2k + 1) = 0$ અને $kx + (k - 1)y - 4 = 0$ બે પરસ્પર લંબ રેખાઓ દર્શાવે,તો $\alpha^2 + 2\beta =$

  • A
    $1$
  • B
    $\frac{7}{4}$
  • C
    $7$
  • D
    $10$

Explore More

Similar Questions

બિંદુ $(3,2)$ માંથી પસાર થતી અને રેખા $x-2y=3$ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણો કયા છે?

જો રેખાઓ $y = 3x + 1$ અને $2y = x + 3$ એ રેખા $y = mx + 4$ સાથે સમાન ખૂણે નમેલી હોય,તો $m =$ ?

જો $A (-2, 1)$,$B (2, 3)$ અને $C (-2, -4)$ ત્રણ બિંદુઓ હોય,તો $BA$ અને $BC$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

એક રેખા $L$ બિંદુ $(3, -2)$ માંથી પસાર થાય છે અને રેખા $\sqrt{3}x + y = 1$ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે છે. જો $L$ એ $x$-અક્ષને પણ છેદતી હોય,તો $L$ નું સમીકરણ શોધો:

Difficult
View Solution

જો રેખાઓ $y = 3x + 1$ અને $2y = x + 3$ એ રેખા $y = mx + 4$ સાથે સમાન માપનો ખૂણો બનાવે છે,તો $m = $ . . .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo