જો $2x + 3y = 5$ એ બિંદુઓ $A\left(1, \frac{1}{3}\right)$ અને $B$ ને જોડતા રેખાખંડનો લંબદ્વિભાજક હોય,તો $B$ બરાબર શું થાય?

  • A
    $\left(\frac{21}{13}, \frac{49}{39}\right)$
  • B
    $\left(\frac{17}{13}, \frac{31}{39}\right)$
  • C
    $\left(\frac{7}{13}, \frac{49}{39}\right)$
  • D
    $\left(\frac{21}{13}, \frac{31}{39}\right)$

Explore More

Similar Questions

પદાવલિ $\tan 9^{\circ}-\tan 27^{\circ}-\tan 63^{\circ}+\tan 81^{\circ}$ ની કિંમત શોધો.

એક ખગોળીય ટેલિસ્કોપની વિભેદન શક્તિ (resolving power) $0.2\, sec$ છે. જો ઓબ્જેક્ટિવ લેન્સનો મધ્યનો અડધો ભાગ ઢાંકી દેવામાં આવે,તો વિભેદન શક્તિ કેટલી થશે?....$sec$

જો ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ હોય, તો જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય ત્યારે તેના ઘનફળમાં આશરે પ્રતિશત ભૂલ કેટલી થાય?

ક્યુરી તાપમાન એવું તાપમાન છે જેની ઉપર

જો એક સીધી રેખા દ્વારા કોઓર્ડિનેટ અક્ષો સાથે બનાવવામાં આવતા ખૂણા $\alpha, \frac{\pi}{2}-\alpha, \beta$ હોય,તો $\beta$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo