જો $a = (1, -1, 2)$,$b = (-2, 3, 5)$,$c = (2, -2, 4)$ અને $i$ એ $x$-દિશામાં એકમ સદિશ હોય,તો $(a - 2b + 3c) \cdot i = $

  • A
    $11$
  • B
    $15$
  • C
    $18$
  • D
    $36$

Explore More

Similar Questions

જો $|\vec{a}|=3, |\vec{b}|=4, |\vec{c}|=5$ હોય અને $\vec{a}, \vec{b}, \vec{c}$ માંથી દરેક બાકીના બેના સરવાળાને લંબ હોય,તો $|\vec{a}+\vec{b}+\vec{c}|$ શોધો.

ચતુષ્કોણ $ABCD$ માં, $\measuredangle A = \frac{2\pi}{3}$ અને $\vec{AC}$ એ ખૂણા $A$ નો દ્વિભાજક છે. જો $15|\vec{AC}| = 5|\vec{AD}| = 3|\vec{AB}|$ હોય, તો $\vec{AB}$ અને $\vec{BC}$ વચ્ચેનો ખૂણો શોધો.

$\vec{b}$ અને $\vec{c}$ એ અસમરેખ સદિશો છે અને $(\vec{c} \cdot \vec{c}) \vec{a} = \vec{c}$ છે. જો $(\vec{a} \cdot \vec{c}) \vec{b} - (\vec{a} \cdot \vec{b}) \vec{c} + (\vec{a} \cdot \vec{b}) \vec{b} = (4 - 2 \beta - \sin \alpha) \vec{b} + (\beta^2 - 1) \vec{c}$ હોય, તો $\sin (\alpha + \beta) =$

જો $\overrightarrow{a}, \overrightarrow{b}, \overrightarrow{c}$ ત્રણ સદિશો એવા હોય કે જેથી $\overrightarrow{a}=\overrightarrow{b}+\overrightarrow{c}$ અને $\overrightarrow{b}$ તથા $\overrightarrow{c}$ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{2}$ હોય, તો:

ધારો કે $\vec{a}$ અને $\vec{b}$ બે એકમ સદિશો છે. જો સદિશો $\vec{c} = \vec{a} + 2\vec{b}$ અને $\vec{d} = 5\vec{a} - 4\vec{b}$ એકબીજાને લંબ હોય,તો $\vec{a}$ અને $\vec{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo