જો $m$ અને $n$ એ વક્રના કુળ $y^2 - 5ax - 5a^{3/2} = 0$ ($a > 0$ એક પ્રાચલ છે) ને દર્શાવતા વિકલ સમીકરણનો ક્રમ અને ઘાત હોય, તો $m - n$ ની કિંમત શોધો.

  • A
    $1$
  • B
    -$1$
  • C
    $2$
  • D
    -$2$

Explore More

Similar Questions

જો $y = c{e^{{{\sin }^{ - 1}}x}}$ હોય,તો તેને અનુરૂપ વિકલ સમીકરણ કયું છે?

સ્વૈચ્છિક અચળાંક $m$ નો લોપ કરીને મેળવેલ રેખાઓના કુળ $y = mx + \frac{4}{m}$ નું વિકલ સમીકરણ શું છે?

જો $A$ અને $B$ સ્વૈચ્છિક અચળાંકો હોય, તો $y=Ae^{x}+B \sin 2 x$ ને સામાન્ય ઉકેલ તરીકે ધરાવતું વિકલ સમીકરણ કયું છે?

$y$-અક્ષને સમાંતર અક્ષ ધરાવતા તમામ પરવલયોનું વિકલ સમીકરણ શું છે?

ચકાસો કે આપેલ વિધેય $y = \cos x + C$ એ વિકલ સમીકરણ $y^{\prime} + \sin x = 0$ નો ઉકેલ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo