જો $\overline{a} = \bar{i} - 2\bar{j} + 2\bar{k}$ અને $\overline{b} = 9\bar{i} + 6\bar{j} - 18\bar{k}$ બે સદિશો હોય, તો $\frac{\overline{b} \text{ નો } \overline{a} \text{ પરનો પ્રક્ષેપ}}{\overline{a} \text{ નો } \overline{b} \text{ પરનો પ્રક્ષેપ}} = $

  • A
    $21$
  • B
    $7$
  • C
    $\frac{7}{3}$
  • D
    $3$

Explore More

Similar Questions

જો $a$ અને $b$ બે સદિશ હોય કે જેથી $a \cdot b = 0$ અને $a \times b = 0$,તો .....

જો $\vec{a}$ એ $|\vec{a}|$ માનાંક ધરાવતો શૂન્યતર સદિશ હોય અને $m$ એ શૂન્યતર અદિશ હોય,તો $m\vec{a}$ એકમ સદિશ ક્યારે બને?

જો $\Delta ABC$ માં $D, E, F$ એ અનુક્રમે $AB, AC$ અને $BC$ ના મધ્યબિંદુઓ હોય,તો $\overrightarrow{BE} + \overrightarrow{AF} = $

$2i + 4j - 5k$ અને $i + 2j + 3k$ ના પરિણામી સદિશને સમાંતર એકમ સદિશ કયો છે?

શૂન્યતર સદિશો $\vec{a}$,$\vec{b}$ અને $\vec{c}$ એ $\vec{a} = 8\vec{b}$ અને $\vec{c} = -7\vec{b}$ દ્વારા સંબંધિત છે. તો $\vec{a}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો ............... $^\circ $ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo