જો $\vec{b}=2 \hat{i}-\hat{j}-\hat{k}$, $\vec{a}=3 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને $\vec{b} \times(\vec{a} \times \vec{b})=\frac{\vec{a}-k \vec{b}}{l}$ હોય, તો $\frac{k}{l|\vec{b}|}$ શું થાય?

  • A
    $\vec{b}$ નો $\vec{a}$ પરનો લંબ પ્રક્ષેપ અને તે $\frac{7}{\sqrt{50}}$ જેટલો છે
  • B
    $\vec{a}$ નો $\vec{b}$ પરનો લંબ પ્રક્ષેપ અને તે $\frac{7}{\sqrt{6}}$ જેટલો છે
  • C
    $\vec{b}$ નો $\vec{a}$ ને લંબ દિશામાં પ્રક્ષેપ અને તે $\frac{5}{3}$ જેટલો છે
  • D
    $\vec{a}$ નો $\vec{b}$ ને લંબ દિશામાં પ્રક્ષેપ અને તે $\frac{752}{3}$ જેટલો છે

Explore More

Similar Questions

જો સદિશો $\vec{BC} = 2\hat{i} + \hat{j} + \hat{k}$ અને $\vec{CD} = \hat{i} + 2\hat{j} - 2\hat{k}$ એ સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ની બે પાસપાસેની બાજુઓ દર્શાવતા હોય અને $\theta$ એ તેના વિકર્ણો $\vec{AC}$ અને $\vec{BD}$ વચ્ચેનો ખૂણો હોય, તો $\tan \theta =$

સદિશ $\hat{i}+\hat{j}+\hat{k}$ નો સદિશો $2 \hat{i}+4 \hat{j}-5 \hat{k}$ અને $\lambda \hat{i}+2 \hat{j}+3 \hat{k}$ ના સરવાળાની દિશામાં એકમ સદિશ સાથેનો અદિશ ગુણાકાર $1$ છે,તો $\lambda$ ની કિંમત શોધો.

જો $\vec{a} = 2\hat{i} - \hat{j} + \hat{k}$,$\vec{b} = \hat{i} + \hat{j} - 2\hat{k}$ અને $\vec{c} = \hat{i} + 3\hat{j} - (\lambda^2 + 3\lambda)\hat{k}$ (જ્યાં $\lambda$ એક અચળાંક છે) અને $\vec{a}$ એ $\vec{c} - \lambda\vec{b}$ ને લંબ હોય,તો $\lambda$ ના ભિન્ન મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

$\bar{a}, \bar{b}, \bar{c}$ એકમ સદિશો છે. જો $\bar{a}, \bar{b}$ પરસ્પર લંબ સદિશો હોય,$(\bar{a}-\bar{c}) \cdot(\bar{b}+\bar{c})=0$ અને $\bar{c}=l \bar{a}+m \bar{b}+n(\bar{a} \times \bar{b})$ ($l, m, n$ અદિશો છે),તો $n^2=$

જો $\overrightarrow{a}=-\hat{i}+\hat{j}+2 \hat{k}$, $\overrightarrow{b}=2 \hat{i}-\hat{j}-\hat{k}$ અને $\overrightarrow{c}=-2 \hat{i}+\hat{j}+3 \hat{k}$ હોય, તો $2 \overrightarrow{a}-\overrightarrow{c}$ અને $\overrightarrow{a}+\overrightarrow{b}$ વચ્ચેનો ખૂણો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo