જો $X$ એ $n = 6$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણને અનુસરે છે. જો $9P(X = 4) = P(X = 2)$ હોય,તો $p = $

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{1}{4}$
  • D
    $1$

Explore More

Similar Questions

જો દ્વિપદી ચલ $X$ નો મધ્યક અને વિચરણ અનુક્રમે $\frac{5}{2}$ અને $\frac{5}{4}$ હોય, તો $P(X>1)=$

એક વ્યક્તિ $3/4$ સંભાવના સાથે પક્ષીને મારી શકે છે. તે $5$ વાર પ્રયત્ન કરે છે. તે એક પણ વાર પક્ષીને ન મારી શકે તેની સંભાવના કેટલી?

બે પાસાઓને ક્રમિક રીતે $4$ વખત ફેંકવામાં આવે છે અને ડબલેટ (doublet) મેળવવી એ સફળતા કહેવાય છે. ઓછામાં ઓછી $1$ સફળતા મેળવવાની સંભાવના છે ($/1296$ માં)

દ્વિપદી વિતરણ જેનો મધ્યક $9$ છે અને જેનું પ્રમાણિત વિચલન $\frac{3}{2}$ છે,તે કોના બરાબર છે?

$7$ સિક્કાઓ એકસાથે ઉછાળવામાં આવે છે અને મળતી છાપની સંખ્યાને યાદચ્છિક ચલ $X$ દ્વારા દર્શાવવામાં આવે છે. જો $\mu$ એ મધ્યક હોય અને $\sigma^2$ એ $X$ નું વિચરણ હોય,તો $\frac{\mu \sigma^2}{P(X=3)}=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo