જો માઇક્રોસ્કોપને હવામાં રાખવામાં આવે,તો બે પદાર્થો વચ્ચેનું લઘુત્તમ અંતર જે અલગ જોઈ શકાય છે તે $6 \mu m$ છે. જો તેને $1.5$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં રાખવામાં આવે,તો બે પદાર્થોને અલગ જોવા માટેનું લઘુત્તમ અંતર કેટલું હશે ($\mu m$ માં)?

  • A
    $4$
  • B
    $6$
  • C
    $3$
  • D
    $9$

Explore More

Similar Questions

ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપની રિઝોલ્વિંગ પાવર (વિભેદન શક્તિ) કેવી રીતે વધારી શકાય?

ધારો કે માનવ કીકીની ત્રિજ્યા $0.25 \ cm$ છે અને સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર $25 \ cm$ છે,તો $500 \ nm$ તરંગલંબાઇ પર માનવ આંખ દ્વારા બે પદાર્થો વચ્ચેનું લઘુત્તમ અંતર જે પારખી શકાય છે તે ..... $\mu m$ છે.

ઓપ્ટિકલ સાધનોની વિભેદન શક્તિ (Resolving Power) સમજાવો અને ટેલિસ્કોપની વિભેદન શક્તિ સમજાવો.

એક ટેલિસ્કોપનો ઉપયોગ $z = 10 \ km$ ના અંતરે રહેલી બે વસ્તુઓનું અવલોકન કરવા માટે થાય છે,જે $s = 0.12 \ m$ દૂર છે અને $\lambda = 600 \ nm$ તરંગલંબાઇના પ્રકાશ દ્વારા પ્રકાશિત છે. જો ટેલિસ્કોપ આ બે વસ્તુઓને માંડ અલગ પાડી શકતું હોય (resolve),તો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ શોધો. ધારો કે વ્યાસ $D >> \lambda$ અને વસ્તુઓ વચ્ચેનું અંતર $s << z$ છે. જવાબ $cm$ માં છે.

Difficult
View Solution

જો માઇક્રોસ્કોપમાં વસ્તુને પ્રકાશિત કરવા માટે લાલ પ્રકાશને બદલે વાદળી પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે, તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ (resolving power):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo