જો પરવલય $y^2 = 4ax$ ની અભિલંબ જીવા ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો તે અભિલંબ જીવાનો ઢાળ શોધો.

  • A
    $\pm 2$
  • B
    $\pm 2\sqrt{2}$
  • C
    $\pm \frac{1}{\sqrt{2}}$
  • D
    $\pm \sqrt{2}$

Explore More

Similar Questions

વક્રો $y^2 = 4x$ અને $x^2 = 4y$ નો છેદકોણ શોધો.

Difficult
View Solution

પરવલયના નાભિલંબની લંબાઈ શોધો જેનું નાભિ $(2, 3)$ અને નિયામિકા $x - 4y + 3 = 0$ રેખા છે.

બિંદુ $P=(a, b)$ નો બિંદુપથ,જ્યાં $a, b$ વાસ્તવિક સંખ્યાઓ છે,જેથી $x^3+a x^2+b x+a=0$ ના બીજ સમાંતર શ્રેણીમાં હોય,તે છે

ધારો કે પરવલય $(y-k)^2 = 4a(x-h)$ નો શિરોબિંદુ $A$ છે અને તે $O = (0,0)$ અને $L = (0,2)$ માંથી પસાર થાય છે. ધારો કે $D$ એ નાભિલંબનું અંત્યબિંદુ છે. ધારો કે $Y$-અક્ષ પરવલયની અક્ષને $P$ માં છેદે છે. તો,$\angle PDA$ બરાબર છે

ધારો કે પરવલય $S: y^{2}=2x$ ના બિંદુ $P(2,2)$ આગળનો સ્પર્શક $x$-અક્ષને $Q$ માં મળે છે અને $P$ આગળનો અભિલંબ પરવલય $S$ ને બિંદુ $R$ માં મળે છે. તો ત્રિકોણ $PQR$ નું ક્ષેત્રફળ ($sq. \ units$ માં) કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo