જો એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનનું એનિહિલેશન (વિનાશ) થાય,તો મુક્ત થતી ઉર્જા કેટલી હશે?

  • A
    $3.2 \times 10^{-13} \ J$
  • B
    $1.6 \times 10^{-13} \ J$
  • C
    $4.8 \times 10^{-13} \ J$
  • D
    $6.4 \times 10^{-13} \ J$

Explore More

Similar Questions

${}_3^7Li$ અને ${}_2^4He$ ન્યુક્લિયસની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $5.60\,MeV$ અને $7.06\,MeV$ છે. ન્યુક્લિયર પ્રક્રિયા ${}_3^7Li + {}_1^1H \to 2{}_2^4He + Q$ માં મુક્ત થતી ઉર્જા $Q$ નું મૂલ્ય.........$MeV$ છે.

$^{209}_{83}Bi$ ની ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા . . . . . . MeV છે. [$m(^{209}_{83}Bi) = 208.980388 \text{ u}$, $m_p = 1.007825 \text{ u}$, $m_n = 1.008665 \text{ u}$, $1 \text{ u} = 931 \text{ MeV}/c^2$ લો]

$1\,mg$ દ્રવ્યને સમતુલ્ય ઉર્જા $MeV$ માં કેટલી થાય?

$1 \text{ kg}$ દ્રવ્યનું ઊર્જા સમતુલ્ય આશરે કેટલું હોય છે?

જો $_3^7Li$ અને $_2^4He$ ન્યુક્લિયસમાં ન્યુક્લિઓન દીઠ બંધન ઉર્જા અનુક્રમે $5.60 \, MeV$ અને $7.06 \, MeV$ હોય,તો પ્રક્રિયા $p + {}_3^7Li \to 2 {}_2^4He$ માં પ્રોટોનની ઉર્જા ........... $MeV$ હોવી જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo