જો કોઈ $\Delta ABC$ માં,$\cot \frac{A}{2}, \cot \frac{B}{2}, \cot \frac{C}{2}$ એ $A.P.$ માં હોય,તો:

  • A
    $\cot \frac{A}{2} \cot \frac{B}{2} = 4$
  • B
    $\cot \frac{A}{2} \cot \frac{C}{2} = 3$
  • C
    $\cot \frac{B}{2} \cot \frac{C}{2} = 1$
  • D
    $\cot \frac{B}{2} \tan \frac{C}{2} = 0$

Explore More

Similar Questions

જો ત્રિકોણના ખૂણાઓ $A, B$ અને $C$ એ $A.P.$ માં હોય અને જો $a, b$ અને $c$ એ અનુક્રમે $A, B$ અને $C$ ની સામેની બાજુઓની લંબાઈ દર્શાવતા હોય,તો $\frac{a}{b} \sin 2B + \frac{b}{a} \sin 2A$ નું મૂલ્ય શું થાય?

ત્રિકોણ $ABC$ માં નીચેનામાંથી કયું સાચું છે?

જો $\triangle ABC$ માં,$\frac{1}{a+c} + \frac{1}{b+c} = \frac{3}{a+b+c}$ હોય,તો $\angle C$ નું મૂલ્ય કેટલું થાય ($^{\circ}$ માં)?

$\triangle ABC$ માં,જો $a=4, b=5$ અને $c=7$ હોય,તો $\sin \left(\frac{A}{2}\right) = $

કોઈપણ $\triangle ABC$ માં,$\frac{1+\cos(A-B) \cdot \cos C}{1+\cos(A-C) \cdot \cos B}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo