જો પ્રદેશ $\{(x, y): |x^2-2| \leq y \leq x\}$ નું ક્ષેત્રફળ $A$ હોય,તો $6A + 16\sqrt{2}$ ની કિંમત $...........$ થાય.

  • A
    $26$
  • B
    $25$
  • C
    $27$
  • D
    $24$

Explore More

Similar Questions

પરવલયો $y = x^2$ અને $x = y^2$ દ્વારા ઘેરાયેલી આકૃતિને $y-$અક્ષની આસપાસ પરિભ્રમણ કરાવવાથી બનતા ઘન પદાર્થનું ઘનફળ કેટલું થાય?

Difficult
View Solution

વક્રો $y^2=8(x+2)$,$y^2=4(1-x)$ અને $Y$-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

ડાબી બાજુએ $y-$અક્ષ,નીચેની બાજુએ $x-$અક્ષ,જમણી બાજુએ $x = \frac{\pi}{2}$,ઉપર ડાબી બાજુએ $y = \cos x$ અને ઉપર જમણી બાજુએ $y = \sin x$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો.

ધારો કે $A_{1}$ એ પ્રથમ ચરણમાં $y = \sin x$,$y = \cos x$ અને $y$-અક્ષ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે. વળી,ધારો કે $A_{2}$ એ પ્રથમ ચરણમાં $y = \sin x$,$y = \cos x$,$x$-અક્ષ અને $x = \frac{\pi}{2}$ દ્વારા ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ છે. તો ..... .

અંતરાલ $\left[0, \frac{\pi}{2}\right]$ પર વક્રો $y=\sin x+\cos x$ અને $y=|\cos x-\sin x|$ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo