જો પરવલય $y^2 = 4ax$ ના બિંદુઓ $(at_1^2, 2at_1)$ અને $(at_2^2, 2at_2)$ ને જોડતી જીવા પરવલયના નાભિમાંથી પસાર થાય,તો

  • A
    $t_1t_2 = -1$
  • B
    $t_1t_2 = 1$
  • C
    $t_1 + t_2 = -1$
  • D
    $t_1 - t_2 = 1$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4ax$ ની જીવાઓ જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો:

બિંદુ $(1, 4)$ થી પરવલય $y^2 = 12x$ પર દોરેલા સ્પર્શકોની જોડનું સમીકરણ શું થાય?

Difficult
View Solution

બિંદુ $(-1, 2)$ માંથી પરવલય $y^2 = 4x$ પર સ્પર્શકો દોરવામાં આવે છે. સ્પર્શક જીવા અને સ્પર્શકો દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

પરવલય $y^2 = 4ax$ ની તમામ નાભિજીવાના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

ધારો કે $P$ એ પરવલય $y^{2}=12x$ પરનું એક બિંદુ છે અને $N$ એ $P$ માંથી પરવલયની ધરી પર દોરેલા લંબનો લંબપાદ છે. $PN$ ના મધ્યબિંદુ $M$ માંથી પરવલયની ધરીને સમાંતર એક રેખા દોરવામાં આવે છે જે પરવલયને $Q$ માં મળે છે. જો રેખા $NQ$ નો $y$-અંતઃખંડ $\frac{4}{3}$ હોય,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo