જો રેખાઓ $ax + by + c = 0$,$bx + cy + a = 0$ અને $cx + ay + b = 0$ સંગામી હોય,તો:

  • A
    $a^3 + b^3 + c^3 + 3abc = 0$
  • B
    $a^3 + b^3 + c^3 - abc = 0$
  • C
    $a^3 + b^3 + c^3 - 3abc = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

રેખાઓ $x-2y+1=0$,$2x-3y-1=0$ અને $3x-y+k=0$ સંગામી છે. રેખાઓ $3x-y+k=0$ અને $mx-3y+6=0$ વચ્ચેનો ખૂણો $45^{\circ}$ છે. જો $m$ પૂર્ણાંક હોય,તો $m-k=$

ધારો કે $\alpha, \beta, \gamma$ ત્રણ શૂન્યતર વાસ્તવિક અચળાંકો છે અને $a, b, c$ ત્રણ સ્વૈચ્છિક વાસ્તવિક સંખ્યાઓ છે જે $\alpha a + \beta b + \gamma c = 0$ નું સમાધાન કરે છે. તો રેખાઓના પરિવાર $ax + by + c = 0$ નું સંગામી બિંદુ કયું છે?

સમીકરણ $(2 + k)x + (1 + k)y = 5 + 7k$ દ્વારા મળતી સુરેખાઓ માટે $k$ ના જુદા-જુદા મૂલ્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

જો રેખાઓ $3x + y - 2 = 0$,$px + 2y - 3 = 0$ અને $2x - y - 3 = 0$ સંગામી હોય,તો $p =$

ધારો કે $C$ એ $(3, -1), (1, 3)$ અને $(2, 4)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર છે. ધારો કે $P$ એ $x + 3y - 1 = 0$ અને $3x - y + 1 = 0$ રેખાઓનું છેદબિંદુ છે. તો $C$ અને $P$ માંથી પસાર થતી રેખા નીચેનામાંથી કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo