સમીકરણ $(2 + k)x + (1 + k)y = 5 + 7k$ દ્વારા મળતી સુરેખાઓ માટે $k$ ના જુદા-જુદા મૂલ્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    રેખાઓ બિંદુ $(2, -9)$ માંથી પસાર થાય છે.
  • B
    રેખાઓ બિંદુ $(-2, 9)$ માંથી પસાર થાય છે.
  • C
    રેખાઓ સમાંતર છે.
  • D
    એકપણ નહીં.

Explore More

Similar Questions

જો $3a + 5b + 6c = 0$ હોય,તો રેખાઓની સંહતિ $ax + by + c = 0$ કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય છે?

જો રેખાઓ $ax + by + c = 0$,$bx + cy + a = 0$ અને $cx + ay + b = 0$ સંગામી હોય,તો:

બિંદુઓ $(-a, -b), (a, b), (a^2, ab)$ એ

$x+(5 \lambda+1) y+1-3 \lambda=0$ અને $(5 \mu+2) x-3 y+3+6 \mu=0$ દ્વારા આપવામાં આવેલી સીધી રેખાઓના બે પરિવારોની સંગામી બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે?

$y-$ અક્ષને સમાંતર અને $x-7y+5=0$ તથા $3x+y=0$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo