જો ઉગમબિંદુને રેખા $fx - gy = \lambda$ અને વક્ર $x^2 + hxy - y^2 + gx + fy = 0$ ના છેદબિંદુઓ સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ હોય,તો:

  • A
    $\lambda = h$
  • B
    $\lambda = g$
  • C
    $\lambda = fg$
  • D
    $\lambda$ કોઈપણ કિંમત ધરાવી શકે છે

Explore More

Similar Questions

વક્રો $x^2 + y^2 - 2x - 1 = 0$ અને $x + y = 1$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેનો લઘુકોણ છે

Difficult
View Solution

જો સમીકરણ $x^2+2 \sqrt{2} xy + 2y^2 + 4x + 4 \sqrt{2}y + 1 = 0$ એ સમાંતર રેખાઓની જોડી દર્શાવતું હોય,તો તેમની વચ્ચેનું અંતર શોધો.

વક્ર $x^2 + y^2 = 4$ અને રેખા $y - x = 2$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓની જોડનું સમીકરણ શું છે?

રેખા $x + y = 1$ અને વક્ર $x^2 + y^2 - 2y + \lambda = 0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ પરસ્પર લંબ હોય,તો $\lambda$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $f(x, y) = 0$ એ ઉગમબિંદુને રેખા $4x - 6y - 2 = 0$ અને વક્ર $3x^2 - 4xy + 5y^2 - 2x + y - 6 = 0$ ના છેદબિંદુઓ સાથે જોડતી રેખાઓનું સંયુક્ત સમીકરણ હોય,તો $\frac{f(1, -1)}{f(-1, -1)} = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo