જો ન્યુટ્રોનનું દળ $1.7 \times 10^{-27} \; kg$ હોય,તો $3 \; eV$ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે? (આપેલ છે: $h = 6.6 \times 10^{-34} \; J \cdot s$)

  • A
    $1.6 \times 10^{-10} \; m$
  • B
    $1.65 \times 10^{-11} \; m$
  • C
    $1.4 \times 10^{-10} \; m$
  • D
    $1.4 \times 10^{-11} \; m$

Explore More

Similar Questions

દ્રવ્ય સાથે તરંગ ક્યારે સંકળાયેલું હોય છે?

એક કણની દ-બ્રોગ્લી તરંગલંબાઈ $\lambda$ છે. જો તેનો વેગ અને ઊર્જા બંને બમણા કરવામાં આવે,તો નવી દ-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલી થશે?

$80 eV$ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)? ($1 eV = 1.6 \times 10^{-19} J$,ઇલેક્ટ્રોનનું દળ $= 9 \times 10^{-31} kg$,પ્લાન્કનો અચળાંક $= 6.6 \times 10^{-34} J-s$).

એક ઈલેક્ટ્રોન પુંજ સ્ફટિક પર આપાત થાય છે. સ્ફટિકના પરમાણ્વિય સમતલનું અંતર $b$ છે. નીચેના પૈકી કઈ દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતો ઈલેક્ટ્રોન પુંજ સીધો જ પરાવર્તિત થશે?

નીચેનામાંથી કોની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ સૌથી મોટી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo