જો બિંદુઓ $(1, 1, \lambda)$ અને $(-3, 0, 1)$ એ સમતલ $3x + 4y - 12z + 13 = 0$ થી સમાન અંતરે હોય,તો $\lambda$ નું પૂર્ણાંક મૂલ્ય શોધો.

  • A
    $2$
  • B
    $1$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે રેખાઓ $L_1: \vec{r}=\hat{i}+2\hat{j}+3\hat{k}+\lambda(2\hat{i}+3\hat{j}+4\hat{k})$, $\lambda \in R$ અને $L_2: \vec{r}=(4\hat{i}+\hat{j})+\mu(5\hat{i}+2\hat{j}+\hat{k})$, $\mu \in R$, બિંદુ $R$ પર છેદે છે. ધારો કે $P$ અને $Q$ એ રેખાઓ $L_1$ અને $L_2$ પર આવેલા બિંદુઓ છે, જેથી $|\overrightarrow{PR}|=\sqrt{29}$ અને $|\overrightarrow{PQ}|=\sqrt{\frac{47}{3}}$ થાય. જો બિંદુ $P$ પ્રથમ અષ્ટમાંશમાં હોય, તો $27(QR)^2$ ની કિંમત શોધો.

જો બિંદુ $P(1, -2, 1)$ નું સમતલ $x + 2y - 2z = \alpha$ થી અંતર, જ્યાં $\alpha > 0$, $5$ હોય, તો $P$ માંથી સમતલ પર દોરેલા લંબપાદના યામ શોધો.

ધારો કે રેખા $x-2y-z-5=0=x+y+3z-5$ માંથી પસાર થતા અને રેખા $x+y+2z-7=0=2x+3y+z-2$ ને સમાંતર સમતલનું સમીકરણ $ax+by+cz=65$ છે. તો બિંદુ $(a, b, c)$ નું સમતલ $2x+2y-z+16=0$ થી અંતર $..........$ છે.

$(1, 1, 1)$ અને $(2, 2, 2)$ ને જોડતી રેખા $x + y + z = 9$ સમતલને જે બિંદુએ છેદે છે તેના યામ શોધો.

સમતલ $x+2y+3z-4=0$ અને $2x+y-z+5=0$ ની છેદરેખામાંથી પસાર થતા અને સમતલ $5x+3y-6z+8=0$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo