જો કોઈ ચોક્કસ કોલેજમાંથી યાદચ્છિક રીતે પસંદ કરાયેલ વિદ્યાર્થી ગણિતમાં સારો હોય તેની સંભાવના $0.6$ હોય, તો તે કોલેજના $8$ વિદ્યાર્થીઓના જૂથમાં ગણિતમાં સારા હોય તેવા બરાબર બે વિદ્યાર્થીઓ હોવાની સંભાવના કેટલી?

  • A
    $\frac{2^6 \times 3^2 \times 7}{5^8}$
  • B
    $\frac{2^6 \times 3^2 \times 7}{5^6}$
  • C
    $\frac{2^8 \times 3^2 \times 7}{5^6}$
  • D
    $\frac{2^8 \times 3^2 \times 7}{5^8}$

Explore More

Similar Questions

ધારો કે એક મશીન ધાતુના ભાગો બનાવે છે જેમાં ખામીયુક્ત ભાગો હોવાની સંભાવના $0.05$ છે. ઓછામાં ઓછો એક ભાગ ખામીયુક્ત હોય તેની સંભાવના $1/2$ થી વધુ હોય તે માટે કેટલા ભાગોનું ઉત્પાદન કરવું જોઈએ? (આપેલ છે કે, $\log_{10} 95 = 1.977$ અને $\log_{10} 2 = 0.3$)

રસીકરણ પછી વ્યક્તિમાં રોગપ્રતિકારક શક્તિ વિકસવાની સંભાવના $0.8$ છે. જો $8$ લોકોને રસી આપવામાં આવે,તો બધામાં રોગપ્રતિકારક શક્તિ વિકસે તેની સંભાવના કેટલી થાય?

જો $n$ સ્વતંત્ર પ્રયત્નો હોય,$p$ અને $q$ અનુક્રમે સફળતા અને નિષ્ફળતાની સંભાવના હોય,તો બરાબર $r$ સફળતાઓની સંભાવના શું છે?

જો $X$ એ $n = 6$ અને $p$ પ્રાચલો સાથે દ્વિપદી વિતરણને અનુસરે છે. જો $9P(X = 4) = P(X = 2)$ હોય,તો $p = $

$n$ અને $p$ પ્રાચલો ધરાવતા દ્વિપદી વિતરણના વિચરણનું મહત્તમ મૂલ્ય કેટલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo