જો લંબચોરસની બાજુઓ સમીકરણો $x=-2, x=6, y=-2, y=5$ દ્વારા આપવામાં આવેલ હોય,તો આ લંબચોરસના વિકર્ણને વ્યાસ તરીકે લઈને દોરેલા વર્તુળનું સમીકરણ શું હશે?

  • A
    $x^2+y^2+4x+3y+22=0$
  • B
    $x^2+y^2-4x+3y-22=0$
  • C
    $x^2+y^2-4x-3y-22=0$
  • D
    $x^2+y^2+4x-3y+22=0$

Explore More

Similar Questions

જો રેખાઓ $l_1x + m_1y + n_1 = 0$ અને $l_2x + m_2y + n_2 = 0$ અક્ષોને એકવર્તુળીય (concyclic) બિંદુઓ પર છેદે,તો

Difficult
View Solution

એક વર્તુળની ત્રિજ્યા શોધો જે $y$-અક્ષને $(0,3)$ પર સ્પર્શે છે અને $x$-અક્ષ પર $8$ એકમનો અંતઃખંડ કાપે છે.

$(0,0)$ કેન્દ્ર અને $r$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

ચાર ભિન્ન બિંદુઓ $(0, 0), (2, 0), (0, -2)$ અને $(k, -2)$ એક જ વર્તુળ પર હોય,તો $k =$

એક વર્તુળ $x$ અને $y$ અક્ષ પર અનુક્રમે $5$ અને $6$ ના ધન અંતઃખંડ કાપે છે અને ઉગમબિંદુમાંથી પસાર થાય છે. તો વર્તુળનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo