જો ત્રિકોણની બાજુઓનો ગુણોત્તર $2 : \sqrt{6} : (\sqrt{3} + 1)$ હોય,તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો .....$^o$ હશે.

  • A
    $60$
  • B
    $75$
  • C
    $90$
  • D
    $120$

Explore More

Similar Questions

$\triangle ABC$ માં, જો $a = 13, b = 14, c = 15$ હોય, તો $\sin A + \cos A$ નું મૂલ્ય છે...

જો $\triangle ABC$ માં, $r_1 < r_2 < r_3$ હોય, તો:

$\triangle ABC$ માં,$m \angle B = \frac{\pi}{3}$ અને $m \angle C = \frac{\pi}{4}$ છે. ધારો કે બિંદુ $D$ એ $BC$ નું $1:3$ ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે છે,તો $\frac{\sin(\angle BAD)}{\sin(\angle CAD)}$ નું મૂલ્ય શોધો.

$\Delta ABC$ માં,જો $2 \cos C = \sin B \cdot \operatorname{cosec} A$ હોય,તો:

જો ખૂણાઓ $A, B$ અને $C$ સમાંતર શ્રેણી ($A$.$P$.) માં હોય, તો $\frac{a+c}{b}$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo