જો સમદ્વિબાજુ $\triangle ABC$ ના શિરોબિંદુઓ $A, B$ અને $C$ અનુક્રમે $z_1, z_2$ અને $z_3$ હોય અને જો $\angle C=90^{\circ}$ હોય,તો

  • A
    $(z_1-z_2)=(z_1-z_3)(z_3-z_2)$
  • B
    $(z_1-z_2)^2=(z_1-z_3)(z_3-z_2)$
  • C
    $(z_1-z_2)^2=2(z_1-z_3)(z_3-z_2)$
  • D
    $z_1^2+z_2^2+z_3^2=z_1 z_2 z_3+2$

Explore More

Similar Questions

સમીકરણ $|z-i|=|z+1|=1$ નું સમાધાન કરતી સંકર સંખ્યા $z$ કઈ છે?

$PQ$ અને $PR$ બે અનંત કિરણો છે. $QAR$ એક ચાપ છે. છાયાંકિત પ્રદેશમાં આવેલ બિંદુ,સીમાને બાદ કરતાં,નીચેનામાંથી કઈ શરતનું પાલન કરે છે?

ધારો કે $z_1$ અને $z_2$ બે એવી સંકર સંખ્યાઓ છે કે જેથી $\frac{z_1}{z_2} + \frac{z_2}{z_1} = 1$ થાય. તો

જો $z_{1}, z_{2}$ એવી સંકર સંખ્યાઓ હોય કે જેથી $\operatorname{Re}(z_{1})=|z_{1}-1|$, $\operatorname{Re}(z_{2})=|z_{2}-1|$ અને $\arg(z_{1}-z_{2})=\frac{\pi}{6}$ થાય, તો $\operatorname{Im}(z_{1}+z_{2})$ ની કિંમત શોધો.

$|z|+|z-1|=3$ નું સમાધાન કરતા $z$ નો બિંદુપથ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo