જો ત્રિકોણના શિરોબિંદુઓ $(0, 2)$,$(1, 0)$ અને $(3, 1)$ હોય,તો ત્રિકોણ કેવો છે?

  • A
    સમબાજુ
  • B
    સમદ્વિબાજુ
  • C
    કાટકોણ
  • D
    સમદ્વિબાજુ કાટકોણ

Explore More

Similar Questions

$xy + 2x + 2y + 4 = 0$ અને $x + y + 2 = 0$ રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર શોધો.

એક ચોરસનો એક શિરોબિંદુ ઉગમબિંદુ છે અને ચોરસની પાસપાસેની બાજુઓ ધન અક્ષો પર આવેલી છે. જો બાજુની લંબાઈ $5$ હોય,તો નીચેનામાંથી કયું તેનું શિરોબિંદુ નથી?

ધારો કે $ABCD$ $(AB \parallel CD)$ એક સમલંબ ચતુષ્કોણ છે જેમાં વિકર્ણો $AC$ અને $BD$ અનુક્રમે $\angle DAB$ અને $\angle CBA$ ના દ્વિભાજક છે. તો

$3x + y + 4 = 0$,$3x + 4y - 15 = 0$ અને $24x - 7y = 3$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ એ કેવો ત્રિકોણ છે?

બિંદુ $P(1, 2)$ માંથી આવતું પ્રકાશનું કિરણ $x$-અક્ષ પરના બિંદુ $Q$ પર પરાવર્તિત થાય છે અને પછી બિંદુ $R(4, 3)$ માંથી પસાર થાય છે. જો બિંદુ $S(h, k)$ એવું હોય કે જેથી $PQRS$ એક સમાંતરબાજુ ચતુષ્કોણ બને,તો $hk^2$ ની કિંમત શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo