જો સદિશો $\overrightarrow P, \overrightarrow Q$ અને $\overrightarrow R$ ના મૂલ્યો અનુક્રમે $5, 12$ અને $13$ એકમ હોય અને $\overrightarrow P + \overrightarrow Q = \overrightarrow R$ હોય,તો $\overrightarrow Q$ અને $\overrightarrow R$ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

  • A
    $\cos^{-1}(\frac{5}{12})$
  • B
    $\cos^{-1}(\frac{5}{13})$
  • C
    $\cos^{-1}(\frac{12}{13})$
  • D
    $\cos^{-1}(\frac{7}{13})$

Explore More

Similar Questions

જો $\vec{P}+\vec{Q}=\vec{P}-\vec{Q}$ હોય,તો

$10 \,N$ અને $6 \,N$ ના બે બળો એક પદાર્થ પર લાગે છે. બળોની દિશા અજ્ઞાત છે. પદાર્થ પરનું પરિણામી બળ .........$N$ હોઈ શકે છે.

સદિશ સરવાળા માટે ક્રમનો નિયમ સમજાવો.

Difficult
View Solution

સદિશ સરવાળા માટેની બે પદ્ધતિઓના નામ આપો. સદિશ સરવાળા માટે સમાંતરબાજુ ચતુષ્કોણનો નિયમ લખો.

જો $\overrightarrow A = 2\widehat i + 3\widehat j + 4\widehat k$ અને $\overrightarrow B = \widehat i - \widehat j + \widehat k$ હોય,તો બીજગણિતીય પદ્ધતિનો ઉપયોગ કરીને તેમની બાદબાકી $\overrightarrow A - \overrightarrow B$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo