જો $3 \text{ } m$ પાયાની ત્રિજ્યા ધરાવતા નળાકાર પાત્રમાં $36 \text{ } m^3/sec$ ના દરે પાણી રેડવામાં આવે,તો પાણીની સપાટી વધવાનો દર કેટલો હશે?

  • A
    $\frac{4}{\pi} \text{ } m/sec$
  • B
    $4\pi \text{ } m/sec$
  • C
    $\frac{\pi}{4} \text{ } m/sec$
  • D
    $\frac{3}{\pi} \text{ } m/sec$

Explore More

Similar Questions

જ્યારે ત્રિજ્યા $r = 3 \text{ cm}$ હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા $r$ ની સાપેક્ષે થતા ફેરફારનો દર શોધો. ($\pi \text{ cm}$ માં)

$r$ ત્રિજ્યા ધરાવતા ગોળાના ઘનફળનો તેના વ્યાસની સાપેક્ષમાં બદલાવનો દર શું હશે?

$3 \text{ cm}$ ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર તકતીને ગરમ કરવામાં આવે છે. વિસ્તરણને કારણે,તેની ત્રિજ્યા $0.05 \text{ cm/s}$ ના દરે વધે છે. જ્યારે ત્રિજ્યા $3.2 \text{ cm}$ હોય ત્યારે તેના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો.

Difficult
View Solution

જો ગોળાકાર ફુગ્ગાના પૃષ્ઠફળના વધવાનો દર $5 \text{ cm}^2/\text{sec}$ હોય અને તેના ઘનફળના વધવાનો દર $10 \text{ cm}^3/\text{sec}$ હોય, તો તે સમયે ફુગ્ગાની ત્રિજ્યા કેટલી હશે... ($\text{ cm}$ માં)

એક સમઘનની દરેક ધાર $1 \text{ cm/sec}$ ના દરે વધી રહી છે. તો જ્યારે તેની દરેક ધારની લંબાઈ $5 \text{ cm}$ હોય,ત્યારે તેના ઘનફળમાં થતા ફેરફારનો દર ($\text{cc/sec}$ માં) કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo