$\Delta ABC$ માં,$A(3, 0)$,$B(0, 0)$ અને $C(0, -4)$ છે. આના સંદર્ભમાં નીચેની માહિતી આપવામાં આવી છે. નીચેનામાંથી કઈ માહિતી ખોટી છે?

  • A
    $\Delta ABC$ એ કાટકોણ ત્રિકોણ છે અને $\angle B$ કાટખૂણો છે.
  • B
    $\overline{AC}$ નું મધ્યબિંદુ $(\frac{3}{2}, -2)$ છે.
  • C
    $\Delta ABC$ નું ક્ષેત્રફળ $12$ છે.
  • D
    $\Delta ABC$ માં,$AB = 3$,$BC = 4$ અને $AC = 5$ છે.

Explore More

Similar Questions

જો સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના ત્રણ શિરોબિંદુઓ $A(1, 2)$,$B(2, 1)$ અને $C(3, -4)$ હોય,તો $D$ ના યામ ............. છે.

જો $A(x_{1}, y_{1})$ અને $B(x_{2}, y_{2})$ આપેલા બિંદુઓ હોય,તો $d(A, B) = $ .........

$Y$-અક્ષ પરનું એવું બિંદુ શોધો જે $(3, 1)$ અને $(-2, 5)$ થી સમાન અંતરે હોય.

સાબિત કરો કે $(t, t-2)$,$(t+2, t+2)$ અને $(t+3, t)$ શિરોબિંદુઓ ધરાવતા ત્રિકોણનું ક્ષેત્રફળ $t$ ની કિંમત પર આધારિત નથી.

નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબનું સમર્થન કરો.
બિંદુઓ $A(3, 1)$,$B(12, -2)$ અને $C(0, 2)$ ત્રિકોણના શિરોબિંદુઓ હોઈ શકે નહીં.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo