$\Delta ABC$ માં,$m \angle A = 90^{\circ}$ અને $\overline{AM}$ એ કર્ણ $\overline{BC}$ પરનો વેધ છે. જો $BM = 6$ અને $CM = 2$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

  • A
    $15 + 4\sqrt{3}$
  • B
    $12 + 4\sqrt{3}$
  • C
    $18 + 4\sqrt{3}$
  • D
    $20 + 4\sqrt{3}$

Explore More

Similar Questions

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ છે. જો $AB = 20$ અને $AC = 29$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

$18 \, m$ ઊંચો ધ્વજદંડ $9.6 \, m$ લાંબો પડછાયો પાડે છે. ધ્વજદંડની ટોચનું પડછાયાના દૂરના છેડાથી અંતર શોધો. ($m$ માં)

$\Delta ABC$ માં,$\overline{AD}$ મધ્યગા છે. જો $AD=7,$ $AC=7$ અને $BD=4$ હોય,તો $\Delta ABC$ ની પરિમિતિ શોધો.

Difficult
View Solution

$\Delta XYZ$ માં,$\angle X$ નો દ્વિભાજક $\overline{YZ}$ ને $T$ માં છેદે છે. જો $XY = 10, XZ = 14$ અને $YT = 5$ હોય,તો $YZ$ શોધો.

$\Delta ABC$ માં,$m \angle B = 90^{\circ}$ અને $\overline{BM}$ એ કર્ણ $\overline{AC}$ પરનો વેધ છે. જો $AM = 4$ અને $CM = 12$ હોય,તો $AB$ અને $BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo