$\Delta PQR$ માં,$PQ = PR$ છે. જો $\angle Q = 48^{\circ}$ હોય,તો $\angle P$ અને $\angle R$ શોધો.

  • A
    $\angle P = 84^{\circ}, \angle R = 48^{\circ}$
  • B
    $\angle P = 48^{\circ}, \angle R = 84^{\circ}$
  • C
    $\angle P = 42^{\circ}, \angle R = 48^{\circ}$
  • D
    $\angle P = 84^{\circ}, \angle R = 42^{\circ}$

Explore More

Similar Questions

$\Delta ABC$ અને $\Delta PQR$ વચ્ચેની સંગતતા $ABC \leftrightarrow PRQ$ માટે,બાજુ $\ldots$ એ $AB$ ને સંગત છે.

જો $\Delta ABC$ માં,$AC > AB > BC$ હોય,તો ત્રિકોણનો સૌથી મોટો ખૂણો શોધો.

બિંદુ $M$ એ $PQ$ ના લંબદ્વિભાજક પર આવેલું છે. વળી,$M$ એ $PQ$ પર આવેલું નથી. સાબિત કરો કે $M$ એ $P$ અને $Q$ થી સમાન અંતરે છે.

$\Delta PQR$ માં,$PQ = PR$ છે. સાબિત કરો કે $\angle R = \angle Q$.

$S$ એ $\triangle PQR$ ના અંદરના ભાગમાં આવેલું કોઈ બિંદુ છે. સાબિત કરો કે $SQ + SR < PQ + PR$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo