$\Delta PQR$ માં,$\angle Q = 90^{\circ}$,$QR = 21 \text{ cm}$ અને $PR = 29 \text{ cm}$ હોય,તો $\Delta PQR$ નું ક્ષેત્રફળ $\text{cm}^2$ માં શોધો.

  • A
    $36$
  • B
    $336$
  • C
    $84$
  • D
    $210$

Explore More

Similar Questions

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ માં,વિકર્ણો $AC$ અને $BD$ બિંદુ $O$ પર છેદે છે. બિંદુ $P$ એ રેખાખંડ $BO$ પર આવેલું છે. સાબિત કરો કે,$ar(ADO) = ar(CDO)$.

સાબિત કરો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારથી અડધું હોય છે.

સમાંતરબાજુ ચતુષ્કોણ $ABCD$ ના વિકર્ણો એક બિંદુ $O$ માં છેદે છે. $O$ માંથી એક રેખા દોરવામાં આવે છે જે $AD$ ને $P$ માં અને $BC$ ને $Q$ માં છેદે છે. સાબિત કરો કે $PQ$ સમાંતરબાજુ ચતુષ્કોણને સમાન ક્ષેત્રફળવાળા બે ભાગમાં વિભાજિત કરે છે.

Difficult
View Solution

જો સમાંતરબાજુ ચતુષ્કોણ $PQRS$ માટે $ar(PQRS) = 80 \, cm^2$ હોય,તો $ar(PSR) = \dots \dots \dots cm^2$.

સમાંતરબાજુ ચતુષ્કોણ $XYZW$ માં,$XY = 24 \, cm$ છે. વેધ $WP$ અને $WQ$ અનુક્રમે પાયા $XY$ અને $YZ$ ને અનુરૂપ છે. જો $WP = 6 \, cm$ અને $WQ = 8 \, cm$ હોય,તો $YZ$ અને સમાંતરબાજુ ચતુષ્કોણ $XYZW$ ની પરિમિતિ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo