$\triangle ABC$ માં,$A = 30^{\circ} + C$ અને $R = (\sqrt{3} + 1)r$ છે,જ્યાં $r$ એ અંતઃત્રિજ્યા અને $R$ એ પરિત્રિજ્યા છે,તો:

  • A
    $ABC$ કાટકોણ ત્રિકોણ છે
  • B
    $ABC$ સમબાજુ ત્રિકોણ છે
  • C
    $ABC$ લઘુકોણ ત્રિકોણ છે
  • D
    $\angle A = 75^{\circ}, \angle B = 60^{\circ}, \angle C = 45^{\circ}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં સામાન્ય સંકેતો સાથે,જો $\tan \left(\frac{B-C}{2}\right) = x \cot \frac{A}{2}$ હોય,તો $x =$

$\Delta ABC$ માં,જો $b = 20, c = 21$ અને $\sin A = 3/5$ હોય,તો $a = $

જો ત્રિકોણ $ABC$ માં,$\cos A + \cos B + \cos C = \frac{3}{2}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

$\Delta ABC$ માં,જો $\frac{b + c}{11} = \frac{c + a}{12} = \frac{a + b}{13}$ હોય,તો $\cos C = $

$\triangle ABC$ માં, સામાન્ય સંકેત સાથે, જો $\cot A, \cot B, \cot C$ સમાંતર શ્રેણીમાં હોય, તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo