$\Delta ABC$ માં,જો $b = a(\sqrt{3} - 1)$ અને $\angle C = 30^o$ હોય,તો ખૂણા $A$ નું માપ .....$^o$ છે.

  • A
    $15$
  • B
    $45$
  • C
    $75$
  • D
    $105$

Explore More

Similar Questions

એક સમદ્વિબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ $9 \, cm^2$ છે. જો સમાન બાજુઓની લંબાઈ $6 \, cm$ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો .... $^\circ$ છે.

જો ત્રિકોણ $ABC$ માં,$\cos A + \cos B + \cos C = \frac{3}{2}$ હોય,તો ત્રિકોણ કેવો છે?

ત્રિકોણ $ABC$ માં, જો $r_1=4, r_2=8$ અને $r_3=24$ હોય, તો $a: b: c=$

ત્રિકોણની બે બાજુઓ સમીકરણ $x^2-5x+6=0$ ના બીજ દ્વારા આપવામાં આવે છે અને બાજુઓ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ છે. તો,ત્રિકોણની પરિમિતિ છે

$\triangle ABC$ માં,પદાવલિ $\frac{(a+b+c)(b+c-a)(c+a-b)(a+b-c)}{4b^2c^2}$ બરાબર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo