$5$ સ્વતંત્ર પ્રયત્નો ધરાવતા દ્વિપદી વિતરણમાં,બરાબર $1$ અને $2$ સફળતાની સંભાવનાઓ અનુક્રમે $0.4096$ અને $0.2048$ છે,તો બરાબર $4$ સફળતા મેળવવાની સંભાવના કેટલી છે?

  • A
    $\frac{80}{243}$
  • B
    $\frac{40}{243}$
  • C
    $\frac{32}{625}$
  • D
    $\frac{4}{625}$

Explore More

Similar Questions

એક સામાન્ય પાસાને અમુક ચોક્કસ વખત ઉછાળવામાં આવે છે. જો એકી સંખ્યા $2$ વખત મળે તેની સંભાવના એ બેકી સંખ્યા $3$ વખત મળે તેની સંભાવના જેટલી હોય,તો એકી સંખ્યા એકી વખત મળે તેની સંભાવના શોધો.

જો દ્વિપદી વિતરણનો મધ્યક અને વિચરણ અનુક્રમે $4$ અને $2$ હોય,તો $2$ સફળતા મળવાની સંભાવના કેટલી થાય?

"True" અથવા "False" ની કસોટીમાં $10$ માંથી ઓછામાં ઓછા $7$ જવાબો સાચા અનુમાનિત કરવાની સંભાવના = $ . . . . . . $

ધારો કે $X$ એ દ્વિપદી વિતરણ $B(7, p)$ ધરાવતો યાદચ્છિક ચલ છે. જો $P(X=3) = 5P(X=4)$ હોય,તો $X$ ના મધ્યક અને વિચરણનો સરવાળો કેટલો થાય?

જો $5$ પ્રયત્નો માટે દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણનો સરવાળો $1 \cdot 8$ હોય,તો $p=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo