એક કાટકોણ ત્રિકોણમાં,કર્ણ એ સામેના શિરોબિંદુમાંથી દોરેલા વેધ કરતાં $2 \sqrt{2}$ ગણો છે. તો ત્રિકોણના અન્ય લઘુકોણો છે

  • A
    $\frac{\pi}{3}$ & $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{8}$ & $\frac{3 \pi}{8}$
  • C
    $\frac{\pi}{4}$ & $\frac{\pi}{4}$
  • D
    $\frac{\pi}{5}$ & $\frac{3 \pi}{10}$

Explore More

Similar Questions

જો $\operatorname{Sinh}^{-1}(2)+\operatorname{Sinh}^{-1}(3)=\alpha$ હોય,તો $\sinh \alpha=$

પદાવલિના અવયવ પાડો: $\sec ^2 x+5 \tan x+5$

$\cos ^2(x)+\cos ^2\left(x+\frac{\pi}{3}\right)+\cos ^2\left(x-\frac{\pi}{3}\right) = $

જો $\cos (\theta - \alpha ), \cos \theta$ અને $\cos (\theta + \alpha )$ એ $H.P.$ માં હોય,તો $\cos \theta \sec \frac{\alpha }{2}$ ની કિંમત શોધો.

ધારો કે $\theta$ અને $\phi \neq 0$ એવા છે કે જેથી $\sec(\theta + \phi)$,$\sec \theta$,અને $\sec(\theta - \phi)$ એ $A.P.$ માં છે. જો $\cos \theta = k \cos(\frac{\phi}{2})$ કોઈ $k$ માટે હોય,તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo