સરળ આવર્ત ગતિમાં,જ્યારે સ્થાનાંતર કંપવિસ્તારના અડધા જેટલું હોય,ત્યારે કુલ ઊર્જાનો કેટલો ભાગ ગતિઊર્જા હોય છે?

  • A
    $1/2$
  • B
    $3/4$
  • C
    $0$
  • D
    $1/4$

Explore More

Similar Questions

$S.H.M.$ (સરળ આવર્ત ગતિ) કરતા કણ માટે, મધ્યમાન સ્થાનથી '$x$' જેટલા સ્થાનાંતરે તેની સ્થિતિઊર્જા તેની ગતિઊર્જા કરતા $8$ ગણી છે. જો '$A$' એ $S.H.M.$ નો કંપવિસ્તાર હોય, તો '$x$' નું મૂલ્ય શોધો.

$10 \, g$ દળ ધરાવતો એક કણ $2 \, s$ ના આવર્તકાળ અને $10 \, cm$ ના કંપવિસ્તાર સાથે સીધી રેખા પર $S.H.M.$ કરે છે. જ્યારે તે તેના સંતુલન સ્થાનથી $5 \, cm$ અંતરે હોય ત્યારે તેની ગતિઊર્જા કેટલી હશે?

$10 \ g$ દળ ધરાવતો કણ $10 \ cm$ કંપવિસ્તાર અને $2 \ s$ આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે. તો $5 \ cm$ સ્થાનાંતરે તેની ગતિઊર્જા કેટલી હશે?

$SHM$ (સરળ આવર્ત ગતિ) કરતા પદાર્થનું મહત્તમ પુનઃસ્થાપક બળ $\alpha$ છે અને કુલ ઉર્જા $\beta$ છે. $\beta$ અને $\alpha$ ના પદમાં તેનો કંપવિસ્તાર મેળવો.

$6 \text{ cm}$ કંપનવિસ્તાર ધરાવતી સરળ આવર્ત ગતિનું સ્થાનાંતર કેટલું હશે જ્યારે તેની ગતિઊર્જા તેની સ્થિતિઊર્જા જેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo