એક અવકાશમાં વિદ્યુતક્ષેત્ર $\vec{E}=A(x \hat{i}+y \hat{j})$ છે,બિંદુ $(10 \ m, 20 \ m)$ પર સ્થિતિમાન શૂન્ય છે,તો ઉગમબિંદુ પર સ્થિતિમાન કેટલું હશે ($V$ માં)? $\left[A=10 \ Vm^{-2}\right]$

  • A
    $500$
  • B
    $2000$
  • C
    $2500$
  • D
    $1500$

Explore More

Similar Questions

બે પ્લેટો પરનો વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે $-10\, V$ અને $+30\, V$ છે. જો બે પ્લેટો વચ્ચેનું અંતર $2\, cm$ હોય,તો તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર ... $V/m$ છે.

પ્લેનર ચાર્જ વિતરણ માટે વિદ્યુત સ્થિતિમાન $V(x, y, z)$ નીચે મુજબ આપવામાં આવે છે:
$V(x, y, z) = \begin{cases} 0 & \text{માટે } x < -d \\ -V_0(1 + \frac{x}{d})^2 & \text{માટે } -d \le x < 0 \\ -V_0(1 + 2\frac{x}{d}) & \text{માટે } 0 \le x < d \\ -3V_0 & \text{માટે } x \ge d \end{cases}$
જ્યાં $-V_0$ એ ઉગમબિંદુ પરનું સ્થિતિમાન છે અને $d$ એ અંતર છે. સ્થાનના વિધેય તરીકે વિદ્યુત ક્ષેત્રનો આલેખ નીચે મુજબ છે:

Difficult
View Solution

$X$-અક્ષને સમાંતર દિશામાં રહેલા વિદ્યુતક્ષેત્ર માટે વિદ્યુત સ્થિતિમાન આકૃતિમાં દર્શાવેલ છે. વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો સાચો આલેખ પસંદ કરો.

વિદ્યુતક્ષેત્ર અને વિદ્યુતસ્થિતિમાન વચ્ચેનો સંબંધ મેળવો.

આકૃતિ $x$-અક્ષ પરના ચાર વિસ્તારોમાં અંતરના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન $V$ દર્શાવે છે. આ વિસ્તારોમાં વિદ્યુત ક્ષેત્ર $E$ ના મૂલ્ય માટે નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo