$2\sqrt{3} \text{ cm}$ બાજુ ધરાવતા સમબાજુ ત્રિકોણમાં,પરિત્રિજ્યા ..... $\text{cm}$ છે.

  • A
    $1$
  • B
    $\sqrt{3}$
  • C
    $2$
  • D
    $2\sqrt{3}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ માં, $a=5, b=4$ અને $\tan \frac{C}{2}=\sqrt{\frac{7}{9}}$ હોય, તો તેની અંતઃત્રિજ્યા $r=$

$\triangle ABC$ માં,$2A + C = 300^{\circ}$ છે. જો $\triangle ABC$ ની પરિત્રિજ્યા $R$ એ તેની અંતઃત્રિજ્યા $r$ કરતા આઠ ગણી હોય,તો $\sin \frac{C}{2} = $

$\Delta ABC$ માં,$AB = AC$ છે. ધારો કે $P_1$ એ $\Delta ABC$ નું અંતઃવૃત્ત છે. વર્તુળ $P_2$ એ બાજુઓ $AB$,$AC$ અને વર્તુળ $P_1$ ને સ્પર્શે છે. જો વર્તુળો $P_1$ અને $P_2$ ની ત્રિજ્યાઓ અનુક્રમે $2$ અને $1$ હોય,તો $\Delta ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

$\triangle ABC$ માં, જો $a : b : c = 4 : 5 : 6$ હોય, તો તેના પરિત્રિજ્યા અને અંતઃત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

ત્રિકોણ $ABC$ માં, જો $b=6, c=7$ અને $\tan \frac{A}{2}=\frac{1}{\sqrt{6}}$ હોય, તો $\triangle ABC$ ની અંતઃત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo