નીચેની પદાવલિના છેદનું સંમેયીકરણ કરો:
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) છેદનું સંમેયીકરણ કરવા માટે,અંશ અને છેદને છેદની અનુબદ્ધ કરણી $(5 \sqrt{3} + 3 \sqrt{5})$ વડે ગુણો.
$\frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}} = \frac{30}{5 \sqrt{3}-3 \sqrt{5}} \times \frac{5 \sqrt{3}+3 \sqrt{5}}{5 \sqrt{3}+3 \sqrt{5}}$
$= \frac{30(5 \sqrt{3}+3 \sqrt{5})}{(5 \sqrt{3})^{2}-(3 \sqrt{5})^{2}}$
$= \frac{30(5 \sqrt{3}+3 \sqrt{5})}{75-45}$
$= \frac{30(5 \sqrt{3}+3 \sqrt{5})}{30}$
$= 5 \sqrt{3}+3 \sqrt{5}$

Explore More

Similar Questions

$\frac{8^{1/3} \times 16^{1/3}}{32^{-1/3}}$ ની કિંમત શોધો.

$0.1$ અને $0.11$ ની વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો.

નીચેની સંખ્યાઓને તર્કસંગત (સંમેય) અથવા અસંમેય તરીકે વર્ગીકૃત કરો અને કારણ આપો:
$(i)$ $\sqrt{196}$
$(ii)$ $3\sqrt{18}$

નીચેના વિધાનને સાચું બનાવવા માટે ખાલી જગ્યા પૂરો:
$121$ નું વર્ગમૂળ .......... છે.

જો $2^{x-2} \cdot 3^{2x-6} = 36$ હોય,તો $x$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo