આકૃતિમાં,જો રેખાઓ $PQ$ અને $RS$ બિંદુ $T$ પર છેદે છે,જેથી $\angle PRT = 40^\circ$,$\angle RPT = 95^\circ$ અને $\angle TSQ = 75^\circ$ હોય,તો $\angle SQT$ શોધો. ($^\circ$ માં)

  • A
    $45$
  • B
    $90$
  • C
    $85$
  • D
    $60$

Explore More

Similar Questions

આકૃતિમાં,રેખાઓ $XY$ અને $MN$ બિંદુ $O$ પર છેદે છે. જો $\angle POY = 90^o$ અને $a: b = 2: 3$ હોય,તો $c$ શોધો. ($^o$ માં)

આકૃતિમાં,જો $AB \parallel CD$,$EF \perp CD$ અને $\angle GED = 126^o$ હોય,તો $\angle AGE$,$\angle GEF$ અને $\angle FGE$ શોધો.

Difficult
View Solution

આકૃતિમાં,$\Delta PQR$ ની બાજુ $QR$ ને બિંદુ $S$ સુધી લંબાવવામાં આવી છે. જો $\angle PQR$ અને $\angle PRS$ ના દ્વિભાજકો બિંદુ $T$ માં મળે,તો સાબિત કરો કે $\angle QTR = \frac{1}{2} \angle QPR$.

આકૃતિમાં,જો $PQ \perp PS$,$PQ \parallel SR$,$\angle SQR = 28^o$ અને $\angle QRT = 65^o$ હોય,તો $x$ અને $y$ ના મૂલ્યો શોધો.

Difficult
View Solution

આકૃતિમાં,જો $PQ \parallel RS$,$\angle MXQ = 135^o$ અને $\angle MYR = 40^o$ હોય,તો $\angle XMY$ શોધો. ($^o$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo