આકૃતિમાં,જો $\angle ABC = 20^{\circ}$ હોય,તો $\angle AOC$ નું માપ કેટલું થાય ($^{\circ}$ માં)?

  • A
    $20$
  • B
    $40$
  • C
    $60$
  • D
    $10$

Explore More

Similar Questions

સાચું કે ખોટું લખો અને તમારા જવાબનું સમર્થન કરો.
એક વર્તુળની $10 \, cm$ અને $8 \, cm$ લંબાઈની બે જીવાઓ કેન્દ્રથી અનુક્રમે $8.0 \, cm$ અને $3.5 \, cm$ અંતરે આવેલી છે.

આકૃતિમાં,$\angle ACB = 40^{\circ}$ છે. $\angle OAB$ શોધો.

સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ માં $AB = AC$ છે. $B$ અને $C$ માંથી પસાર થતું એક વર્તુળ બાજુઓ $AB$ અને $AC$ ને અનુક્રમે $X$ અને $Y$ માં છેદે છે. સાબિત કરો કે $XY \parallel BC$.

જો વર્તુળની બે જીવાઓ $AB$ અને $CD$ કાટખૂણે છેદે (આકૃતિ જુઓ),તો સાબિત કરો કે $\text{ચાપ } CXA + \text{ચાપ } DZB = \text{ચાપ } AYD + \text{ચાપ } BWC = \text{અર્ધવર્તુળ}$.

Difficult
View Solution

એક જ સમતલમાં,બે વર્તુળોને મહત્તમ ............ સામાન્ય જીવાઓ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo