આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$AC$ સ્ત્રોત $V = 20 \cos(2000t)$ વોલ્ટેજ આપે છે. સ્ત્રોતનો અવરોધ અવગણતા,વોલ્ટમીટર અને એમીટરનું રીડિંગ કેટલું હશે?

  • A
    $0 \, V, 0.47 \, A$
  • B
    $1.68 \, V, 0.47 \, A$
  • C
    $0 \, V, 1.4 \, A$
  • D
    $5.6 \, V, 1.4 \, A$

Explore More

Similar Questions

જો $x_1$ અને $x_2$ એ સમીકરણ $x^2-kx+c=0$ ના વાસ્તવિક બીજ હોય,તો બિંદુઓ $A(x_1, 0)$ અને $B(x_2, 0)$ વચ્ચેનું અંતર કેટલું થાય?

કયું પ્રોટીનયુક્ત રંજકદ્રવ્ય વનસ્પતિઓમાં પ્રકાશ-આધારિત પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે?

જો $a_1, a_2, \dots, a_n$ એ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય જેનો ગુણાકાર એક નિશ્ચિત સંખ્યા $c$ છે,તો $a_1 + a_2 + \dots + a_{n-1} + 2a_n$ ની ન્યૂનતમ કિંમત શોધો.

મધમાખીઓ મધ ઉપરાંત મીણ (beeswax) પણ ઉત્પન્ન કરે છે,જેનો ઉદ્યોગોમાં અનેક ઉપયોગ થાય છે,જેમ કે:

$\sin ^{-1}\left(\sin \frac{7 \pi}{6}\right) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo