સંકર સમતલમાં,ધારો કે $z_1=\sqrt{3}+i$ અને $z_2=\sqrt{3}-i$ એ ઉગમબિંદુ પર કેન્દ્રિત $n$-બાજુવાળા નિયમિત બહુકોણના બે પાસપાસેના શિરોબિંદુઓ છે. તો,$n$ ની કિંમત શોધો.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $12$

Explore More

Similar Questions

આર્ગેન્ડ આકૃતિમાં,જો $O, P$ અને $Q$ અનુક્રમે ઉગમબિંદુ,સંકર સંખ્યા $z$ અને સંકર સંખ્યા $z + iz$ દર્શાવતા હોય,તો ખૂણો $\angle OPQ$ કેટલો થાય?

$S = \{z \in \mathbb{C} : |z - 1 + i| = 1\}$ શું દર્શાવે છે?

$z$ બિંદુઓનો બિંદુપથ જે $\text{arg} \left( \frac{z - 1}{z + 1} \right) = \frac{\pi}{3}$ શરતનું પાલન કરે છે તે શું છે?

ધારો કે વક્ર $z(1+i)+\bar{z}(1-i)=4, z \in \mathbb{C}$,એ પ્રદેશ $|z-3| \leq 1$ ને $\alpha$ અને $\beta$ ક્ષેત્રફળ ધરાવતા બે ભાગમાં વિભાજિત કરે છે. તો $|\alpha-\beta|$ ની કિંમત શોધો:

એક સંકર સંખ્યા $z$ એવી છે કે $arg\left( \frac{z - 2}{z + 2} \right) = \frac{\pi}{3}$ થાય છે. આ સંકર સંખ્યા દર્શાવતા બિંદુઓ શેના પર આવેલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo