$5$ પુરુષો અને $4$ સ્ત્રીઓને એક હારમાં એવી રીતે બેસાડવાના છે કે જેથી સ્ત્રીઓ બેકી સ્થાનો પર આવે. આવી કેટલી ગોઠવણીઓ શક્ય છે?

  • A
    $2880$
  • B
    $2480$
  • C
    $3680$
  • D
    $3280$

Explore More

Similar Questions

'$LEADER$' શબ્દના અક્ષરોને કેટલી રીતે ગોઠવી શકાય?

$^{14}C_4 + \sum_{j=1}^4 {^{18-j}C_3}$ ની કિંમત કેટલી થાય?

Difficult
View Solution

એક ગણમાં $(2n + 1)$ ઘટકો છે. આ ગણના વધુમાં વધુ $n$ ઘટકો ધરાવતા ઉપગણોની સંખ્યા કેટલી થાય?

Difficult
View Solution

સૂટકેસ પરના નંબર લોકમાં $3$ વ્હીલ્સ છે,જેમાંથી દરેક પર $0$ થી $9$ સુધીના $10$ અંકો લખેલા છે. જો લોક ખોલવા માટે $3$ અંકોના ચોક્કસ ક્રમની જરૂર હોય જેમાં કોઈ અંકનું પુનરાવર્તન ન થતું હોય,તો આવા કેટલા ક્રમ શક્ય છે?

$12$ બિંદુઓના સમૂહમાંથી શિરોબિંદુઓ પસંદ કરીને બનાવી શકાતા ત્રિકોણની સંખ્યા શોધો,જેમાંથી સાત બિંદુઓ એક જ સીધી રેખા પર આવેલા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo