ધારો કે $AP$ અને $BQ$ એ અનુક્રમે બિંદુઓ $A$ અને $B$ પર આવેલા બે શિરોલંબ થાંભલા છે. જો $AP=16 \, m, BQ=22 \, m$ અને $AB=20 \, m$ હોય,તો $AB$ પરના બિંદુ $R$ નું બિંદુ $A$ થી અંતર શોધો જેથી $RP^2 + RQ^2$ ન્યૂનતમ થાય. ($, m$ માં)

  • A
    $8$
  • B
    $10$
  • C
    $12$
  • D
    $14$

Explore More

Similar Questions

જો વિધેયો $f(x) = \frac{x^3}{3} + 2bx + \frac{ax^2}{2}$ અને $g(x) = \frac{x^3}{3} + ax + bx^2$,જ્યાં $a \neq 2b$,ને એક સામાન્ય અંતિમ બિંદુ (extreme point) હોય,તો $a + 2b + 7$ ની કિંમત શોધો.

$x^4-x^2-2x+5$ ની નિરપેક્ષ ન્યૂનતમ કિંમત કેટલી છે?

$x^4-4x^3+12x^2+x-1=0$ ના ભિન્ન વાસ્તવિક બીજની સંખ્યા કેટલી છે?

વિધેય $f(x) = |x^2 - 2|x||$ માટે $\mathbb{R}$ માં સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ બિંદુઓની સંખ્યા અનુક્રમે $M$ અને $m$ છે. તો $2M + m$ ની કિંમત શોધો -

આપેલ ઘનફળ ધરાવતા બંધ નળાકારનું પૃષ્ઠફળ ન્યૂનતમ હોય ત્યારે તેની ઊંચાઈ અને પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo