ધારો કે $A$ એ પૂર્ણાંક ઘટકો ધરાવતો $2$ કક્ષાનો સંમિત શ્રેણિક છે. જો $A^{2}$ ના વિકર્ણ ઘટકોનો સરવાળો $1$ હોય,તો આવા શ્રેણિકોની શક્ય સંખ્યા કેટલી છે?

  • A
    $4$
  • B
    $1$
  • C
    $6$
  • D
    $12$

Explore More

Similar Questions

જો $AB = C$ હોય,તો શ્રેણિકો $A, B, C$ ના પરિમાણો શું હશે?

ધારો કે $A = \begin{bmatrix} 2 & 4 \\ 3 & 2 \end{bmatrix}$,$B = \begin{bmatrix} 1 & 3 \\ -2 & 5 \end{bmatrix}$,અને $C = \begin{bmatrix} -2 & 5 \\ 3 & 4 \end{bmatrix}$ છે. $A + B$ શોધો.

જો $A = \begin{bmatrix} 1 & 0 \\ 1 & 1 \end{bmatrix}$ હોય,તો તમામ $n \in N$ માટે $A^n = \begin{bmatrix} 1 & 0 \\ n & 1 \end{bmatrix}$ થાય. નીચેનામાંથી કયું સાચું છે?

જો $A = \begin{bmatrix} 1 & -2 & 1 \\ 2 & 1 & 3 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 2 & 1 \\ 3 & 2 \\ 1 & 1 \end{bmatrix}$ હોય,તો $(AB)^T$ બરાબર શું થાય?

જો $A$ અને $B$ બે શ્રેણિકો હોય અને $(A + B)(A - B) = A^2 - B^2$ હોય,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo