ધારો કે $A$ અને $B$ એ ગણ $X$ ના ઉપગણ છે. તો

  • A
    $A - B = A \cup B$
  • B
    $A - B = A \cap B$
  • C
    $A - B = A^c \cap B$
  • D
    $A - B = A \cap B^c$

Explore More

Similar Questions

વર્તુળો $x^2+y^2+2x+2y+1=0$ અને $x^2+y^2-2x+2y+1=0$ નું સ્પર્શબિંદુ કયું છે?

જો $BaCl_2$ જલીય દ્રાવણમાં $80 \ \%$ જેટલું આયનીકરણ પામે,તો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) નું મૂલ્ય કેટલું થાય?

આપેલ પરિપથમાં એમીટરનું અવલોકન કેટલું હશે ($A$ માં)?

રેખાઓ $\frac{x - 3}{3} = \frac{y - 8}{-1} = \frac{z - 3}{1}$ અને $\frac{x + 3}{-3} = \frac{y + 7}{2} = \frac{z - 6}{4}$ વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો.

$a$ ત્રિજ્યા ધરાવતા વર્તુળમાં એક કણ $P$ એ $v$ જેટલી સમાન ઝડપથી ગતિ કરે છે. $C$ એ વર્તુળનું કેન્દ્ર છે અને $AB$ એ વ્યાસ છે. જ્યારે કણ $B$ માંથી પસાર થાય છે,ત્યારે $A$ અને $C$ ની સાપેક્ષ $P$ ના કોણીય વેગનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo